________________
૬૫
(૧૩) હૈ ગૌતમ પ્રભુ! આપે ગણધરની લબ્ધિ મેળવેલી છે. ચૌદ પૂર્વની લબ્ધિ પણ આપની પાસે છે. પદ્માનુસારિ લબ્ધિના આપ ધારક છે. (જે લબ્ધિમાં એક પદ્મ ઉપરથી અનેક પદ ઉત્પન્ન કરવાની શક્તિ સમાએલી છે) તેમજ આપ ક્ષીરાસ્રવ લબ્ધિ (જેનાં દૂધ જેવાં મીઠાં વચન ઢાય તેવી)ના ધારક છે.
ન્રુતાસ્રવસ્ય લબ્ધિશ્ર, લબ્ધિમ વાવસ્ય ચ । વૈક્રિયાહારલબ્ધિ શ્ર, કેશ્યાલબ્ધિસ્તથૈવ ચ ॥૧૪॥
(૧૪) આપ ધૃતાસ્રવ (જેનાં વચને ઘી જેવાં ઢાય) લબ્ધિના ધારણહાર છે. આપ મધ્યાસવ (મધ જેવા મીઠાં જેનાં વચના હ્રાય તેવી) લબ્ધિના ધારણહાર છે. આપ વૈક્રિયઆહારક (જેનામાં એકનાં અનેક સ્વરૂપા બનાવવાની શક્તિ રહેલી છે તેવી) લબ્ધિના ધારણુહાર છે. આપ તેજલેશ્યા અને શીત લૈશ્યા લબ્ધિએના આપ ધારક છે..
અક્ષીણુમહાનસસ્ય, લબ્ધિજઘાચરાદ્રિકા ।
લબ્ધયઃ સકલાસ્તસ્ય, વશે તિષ્ઠન્તિ સદા ।।૧૫।
(૧૫) આપ અક્ષીણુ મહાનસ (અક્ષય પાત્ર સમાન રસેાડાની) લબ્ધિ, જંઘાચરાદિક (જાંધ ઉપર હાથ મુકવાથી ગગનમાં વિહાર કરી શકાય તેવી) લબ્ધિના ધારણહાર છે. આ સ` લબ્ધિએ સદા આપને આધીન રહે છે.
ઋદ્ધિઃ સિદ્ધિઃ સુખ સ'પદ્ યશઃ કીર્તિ ચુસ્તથા । વિજયશ્રાસ્ય પાઠેન, લભ્યતે નાત્ર સંશય: ।૧૬।।
(૧૬) આગળ કહી ગયા પ્રમાણે સ પ્રકારની લબ્ધિએના ધારક ગૌતમસ્વામિના ગુણુગાન રૂપ, આ સુખસ્મરણુની આરાધના કરનારને રિદ્ધિ, સિદ્ધિ, સુખ, સ`પત્તિ, યશ, કીતિ અને વિજય માવી મળે છે, તેમાં સશયને સ્થાન નથી.
૫
અદ્ભુત નવસ્મરણ
૬૭