SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પિશાચાપસર્ગશ્ર, ગ્રહપીડાશ દારુણ: ! પાઠવણમાણ, વિનશ્યતિ નૃણ ધ્રુવમ્ | (૯) જો કોઈને ભૂત, પ્રેત, પિશાચ આદિ તરફથી ઉપસર્ગ [ ત્રાસ] થઈ રહ્યો હોય, કોઈને ત્રાસદાયક ગ્રહપીડા નડતી હોય તે આ નવરમરણને પાઠ કરવા માત્રથી અને સાંભળવા માત્રથી તે મનુષ્યોની આવેલી આપત્તિ ઓસરી જશે તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. કાયિકં વાચિતં પાપં, માનસંચાપિ દુષ્કૃતમ્ | દુષ્કતત્થા વિપત્તિવ્ય, ક્ષયં યાતિ ન સંશય: ૧૦ (૧૦) તનથી તેમજ વચનથી ઉપાર્જન કરેલાં પાપકર્મો, તેમજ બે-લગામપણે વિહરતા મુકેલા મનના ઘોડાને કારણે મનથી ચિંતવેલ દુષ્કર્મો, તેમજ દુષ્કર્મોથી એકાએક આવી પડેલી આપત્તિ આ નવમરણના પ્રભાવથી નાશ પામે છે તેમાં જર પણ સંશય રાખવા જેવો નથી. યુદ્ધs વિજય પ્રાપ્તિ, કાનનં નન્દન વનમ્ ! દુઃસ્વપ્નસ્થાપિ સુસ્વપ્ન, ભવત્યસ્ય પ્રભાવતઃ ૧૧ (૧૧) આ નવસ્મરણના પ્રભાવથી રણભૂમિમાં વિજયની વરમાળા પ્રાપ્ત થાય છે, નિર્જન જંગલ નંદનવન સમાન બને છે અને અશુભ સ્વપ્નાઓ શુકનવંતા શુભ સ્વપ્નાઓમાં પરિણમે છે. આ છે નવણ ના પ્રભાવ. ફમાં રાજકારે પ્રભાધિ સભામાં શત્રસંકટે ! . - વિજયં લભતે પ્રવમ્ ૧રા [ પ રાજદ્વારે હો, યા સમરભૂમિપર છે, - ની છાવણીમાં હે, ભયંકર ઉત્પાતમાં " પણ નવસ્મરણના પ્રભાવે કરીને વિજય લા માં લેશ માત્ર શંકાને સ્થાન નથી. અભૂત નવસ્મરણ ૫૭
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy