Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 13
________________ saumeoga wong@Wo00% oxacOOXOXOOX00QC 1000000 JOGOWO Benaco V oor OE2O1600 જીવનનું મૂલ્ય. (મન્દાક્રાન્તા) રસ્તે જોતાં સુભગ દીઠું મેં પુષ્પ એ એક ત્યાં તે ડેલનું તે, પવન લહરીમાં રમતું હતું કે, ફેલાવતું, સકળ દિશમાં, સૌરભ સ્વાત્મની ને અપે શેભા સ્થળ સકળને આત્મસૌન્દર્યશ્રી તે. પૂછયું મહું તે, “અતિ સરસ છે પુષ્ય! ખીયું ભલે તું શાનિત દેતું અમિત મનને મીઠી સોરભવડે ને વર્ષે વિશ્વ ઝરણું મધુરું પ્રેરણામૃતનું તું. આવું સારું જીવન પણ હે ! કેટલું અ૫ તારૂં? પુષ્પ પ્યારા! દિનકરણે અસ્ત થાતાં પહેલાં કરમાવાનું તવ નશીબમાં શું નહીં છે લખાયું?” પ્રત્યુત્તરમાં સ્મિત મુખ કરી પુષ્પ એ ત્યાં વદીયું, “ના ના જાયે જીવનપથને મમ હે સુજ્ઞ બંધુ! | (અનુષ્ટ્રપ) નજી પ્રશ્ન એ છે કે “કેટલું જ જીવ્યા હમે”? ભાઈ એ પ્રશ્ન પૂછે કે “કેવી રીતે જીવ્યા હમે...? અનંતરાય. wow OOGOOCOWODWODOG AROUWW2.00600000232000600.000: w Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 162