________________
saumeoga wong@Wo00%
oxacOOXOXOOX00QC
1000000 JOGOWO Benaco V oor OE2O1600
જીવનનું મૂલ્ય.
(મન્દાક્રાન્તા) રસ્તે જોતાં સુભગ દીઠું મેં પુષ્પ એ એક ત્યાં તે ડેલનું તે, પવન લહરીમાં રમતું હતું કે, ફેલાવતું, સકળ દિશમાં, સૌરભ સ્વાત્મની ને અપે શેભા સ્થળ સકળને આત્મસૌન્દર્યશ્રી તે. પૂછયું મહું તે, “અતિ સરસ છે પુષ્ય! ખીયું ભલે તું શાનિત દેતું અમિત મનને મીઠી સોરભવડે ને વર્ષે વિશ્વ ઝરણું મધુરું પ્રેરણામૃતનું તું. આવું સારું જીવન પણ હે ! કેટલું અ૫ તારૂં? પુષ્પ પ્યારા! દિનકરણે અસ્ત થાતાં પહેલાં કરમાવાનું તવ નશીબમાં શું નહીં છે લખાયું?” પ્રત્યુત્તરમાં સ્મિત મુખ કરી પુષ્પ એ ત્યાં વદીયું, “ના ના જાયે જીવનપથને મમ હે સુજ્ઞ બંધુ!
| (અનુષ્ટ્રપ) નજી પ્રશ્ન એ છે કે “કેટલું જ જીવ્યા હમે”? ભાઈ એ પ્રશ્ન પૂછે કે “કેવી રીતે જીવ્યા હમે...?
અનંતરાય.
wow OOGOOCOWODWODOG AROUWW2.00600000232000600.000:
w
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com