________________
હિન રસીલા
લ્યા સિવાય કે
( ૭ ) બહેન રસીલાનું જીવન ભાવિમાં દૃષ્ટાંતરૂપ થયા પહેલાં એક અણવિકસેલ પુષ્પ ખીલ્યા સિવાય, પિતાના સગુણની સુવાસ જગતમાં ફેલાવ્યા પહેલાં (સં. ૨૦૦૪ નાં ભાદરવા સુદી ૩ ના રેજ) મહાન પુન્યકારી પર્યુષણ પર્વના દિવસમાં અને લઘુવયમાં જ કાળને આધીન થયા છે. ભાવિભાવ બળવાન છે, ત્યાં કેઈનું ચાલતું નથી. છેવટે બહેન રસીલાનાં પવિત્ર આત્માને અનંત શાંતિ પ્રાપ્ત થાઓ એમ પ્રાથયે છીયે.
ના ભાદરવા
1 PM
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com