________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૨ ) તેના ઘેર વચનને સાંભળીને ભયને લીધે રુંધાયેલ વાણીવાળી કલાવતીની ગળું તેમજ હેઠ અચાનક સુકાઈ ગયા. પછી કાદવના સરખા મલિન દેહવાળી તેને રથમાંથી નીચે ઊતારીને, સારથીએ, મૃગલાની માફક તેણીને તે શૂન્ય સ્થાનમાં નદીના કિનારે ત્યજી દીધી. બાદ જદી જવાને રજા માગતા એવા તે સારથીને વિશેષ ગંભીરતાને લીધે જેને કોઈ ઢંકાઈ ગયા છે એવી વિચક્ષણ કલાવતીએ કહ્યું કે-“હે પૂજ્ય! મારી આવા પ્રકારની સ્થિતિને શેક કરવાની જરૂર નથી કે જેણુંના દુઃખમાં ભાગ લેવાને માટે તમારા જેવા દયાળુ વિદ્યમાન છે. જે મારા પ્રાણનાશથી પણ મારા સ્વામીનું મન પ્રસન્ન કરાતું હોય તે તથા પ્રકારના વર્તનથી પણ મારા જીવિતવ્યનું કંઈક ફળ મેં પ્રાપ્ત કર્યું છે, તે હે આર્ય! જ્યાં સુધીમાં હું પરલેક પ્રયાણ ન કરે તે પહેલાં ધીરજને ધારણ કરીને જલદી ચાલ્યા જા. આ પ્રમાણે કહેવાયેલ સારથિ અથુને સારતે અને કલાવતીના દુઃખથી દુઃખી બનેલે અને તેણીના ભવિષ્ય સંબંધી કંઈક વિચારણું કરતે ચાલી નીકળ્યું. તે સારથિ ચાલ્યા જવા બાદ નિર્જન વન–પ્રદેશને જતી કલાવતીના ભયયુક્ત શેકે તેણીના વૃક્ષસ્થળ(છાતી)ને ચીરી નાખ્યું. નદીના કિનારે આળોટતી તેણી હસ્તના તાડનાપૂર્વક પૃથ્વીને સાક્ષી બનાવતી હોય તેમ મુક્ત કંઠે રડવા લાગી. ખરેખર ખેદની વાત છે કે-“હે વિધિ ! તારી ગતિ જાણવી ઘણું જ મુશ્કેલ છે તેમ રાજાઓનું વર્તન જાણવાને માટે વિદ્વાન પુરુષે સમર્થ થઈ શકતા નથી. મને પૂરેપૂરે આત્મ-વિશ્વાસ છે કે–તમારે વિષે હું વિરોધભાવ. ( શ્રેષભાવ) ધરાવતી નથી, તેથી હે નાથ ! તમે આવા પ્રકારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com