________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૧૬ ) બંનેની પરસ્પર રીસાવું અને રીઝાવું વિગેરે પ્રકારની ક્રિયાઓ થતી હતી.
કઈ એક દિવસ શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરવા જતી તેને પિપટે પ્રાર્થના કરી એટલે તેણે તેને પોતાની સાથે લઈ ગઈ. દેવાધિદેવ શ્રી આદીશ્વર પરમાત્માની મૂર્તિને પ્રતિદિન પ્રણામ કરવા આવવાને માટે પિતાના મનમાં પ્રતિજ્ઞા કરી. ઘણું કરીને મનુષ્યવાણ બેલતાં પિપટેની જાતિ માંસભક્ષણ કરતી નથી તેમજ ભદ્રિક ભાવવાળી હોય છે. વિદ્ય—ખીની માફક પુણ્યની લાલસાથી તે પોપટે પણ જેમ જોયું તેમ પૂજન કરીને મનમાં પોતાની જાતને ધન્ય માની. બીજે દિવસે પૂર્વની માફક પિપટથી પ્રાર્થના કરાયા છતાં પણ, તેની ચંચળતાના ભયને લીધે વિન્મતી પિોપટને સાથે લઈ ન ગઈ. એકલી તે જઈને, પરમાત્માને નમીને પાછી આવી અને ભોજન સમયે પિપટને પાંજરામાંથી બહાર કાઢ્યો ત્યારે પિતાનું ભોજન ત્યજી દઈને, જિનમંદિરમાં જઈને, પિતાને નિયમ પૂર્ણ કરીને ફરીથી અવસરે તે આવી પહોંચ્યું. વિદ્યુમ્મુખી ભદ્રિક સ્વભાવવાળી હોવા છતાં ફરીથી આવેલા તેને પ્રાપ્ત કરીને, સ્ત્રી સ્વભાવજન્ય વ્યાકુળતા તેણીના મનમાં પ્રગટી નીકળી અર્થાત્ તેણી ભ પામી. આ પિપટનું બાલ્યાવસ્થાથી મેં કાળજીપૂર્વક પાલન-પોષણ કર્યું છે, છતાં મને ત્યજીને, નિર્ભય બનીને હમણાં ભ્રમણ કરી રહ્યો છે. કદાચ કઈ વખત આ પિપટ બીજાના હસ્તમાં જઈ ચઢશે તે મારા હૃદયદહને શમાવવા માટે ઓષધ કે વૈદ્ય મળી શકશે નહીં. કદાચ બાજ,
બીલાઓ અને ગીધાદિકથી તેને પરાભવ (મૃત્યુ) થાય અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com