Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 145
________________ dol of 5000 III છે. 'ઇS - સTI 1 == ==: ] 1 ) 3 ) એ , ; 50; & ડ કદા જયસુંદરી OOOOL TUUL હું છું રાજન ! અપરાસત (અન્ય રમણીમાં આસક્ત DD અથવા પશ્ચિમ દિશામાં આસકત) એવા સૂર્યને અથવા પિતાના પતિને જાણ્યા છતાં કમલિનીની જેમ જે રમણી સુંદરીની જેમ પરપુરુષમાં પિતાનું ચિત્ત લગાડતી નથી, તે જ સતી ધન્ય છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે – આ જ ભરતક્ષેત્રમાં યથાર્થ નામવાળી જયંતી નગરી છે કે જે પિતાની રમણીયતાથી અલકા વિગેરે નગરીઓને જીતે તેવી છે. ત્યાં યશેખર નામે રાજા હતો કે જે ન્યાયવાન, સમરાંગણમાં પ્રચંડ અસિદંડથી શત્રુઓને ખંડિત કરનાર અને દયા–દાનાદિક ગુણોથી વિભૂષિત હતો. બહસ્પતિ સમાન બુદ્ધિશાળી વિમલમતી નામે તેનો અમાત્ય અને વેદવિચારમાં કુશળ ચતુર્મુખ નામે પુરોહિત હતું તેમજ બધા કેના કામ પાર ઉતારનાર તથા ધનમાં ધનદ સમાન એ ધનાવહ નામે નગરશેઠ હતે. એ બધા પરદાર-વિરમણવ્રત ધારણ કરીને કાળ નિર્ગમન કરતા હતા. વળી ત્યાં પરમાર્થમાં ધનને વાપરનાર ધનપતિ નામે શેઠ હતો કે જે જિન ધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162