Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 137
________________ આદર્શ જૈન સોરત્ના ભાગ ર જો ( ૧૨૪ ) ત્યારે પરિત્રાજિકાએ એળખાણ આપતાં જણાવ્યું કે-પૂર્વે વારાણસી નગરીમાં તેં તારા ઘરે બ્રાહ્મણ પિતાની સાથે જે ખળાને જમાડી હતી તે હું પોતે છું. એમ સાંભળતાં તારા એલી—તારી આવી અવસ્થા કેમ ? તે ખાલી-મેં વ્રત લીધું છે તેથી મારી તે। એ જ દશા હોય; પણ હે ભદ્રે ! હું બહુ દિલગીર છું કે તું આવી દુર્દશામાં આવી પડી. વળી હે ભદ્રે સાંભળગુરુએ આપેલ મારી પાસે એ ઔષિધ છે. તેનાંથી તિલક કરતાં એક ઔષધીથી સ્ત્રી તે પુરુષ બની જાય અને બીજીથી પુરુષ તે સ્ત્રીરૂપ થઇ જાય. તે બંને ઔષધિને તું શીલરક્ષાને માટે ગ્રહણ કર. એટલે તારાએ તે ગ્રહણ કરી. ખેલ્યાનહિ. " હવે ચંદ્રને રિદ્ર જોઇને માળીએ કહ્યું કે-હે ભદ્ર ! કઇ વ્યવસાય કેમ કરતા નથી ? કારણ કે પડિતને વ્યવસાયને લક્ષ્મીનું મૂળ કારણ બતાવે છે. ત્યારે ચંદ્ર - વિભવહીન માણસાને વ્યવસાય વૃદ્ધિ પામી શકે એટલે માળીએ કહ્યું– મારા ભાગમાં પુષ્પા વેચ ! ચંદ્રે તેમ કર્યું, પરંતુ તેમાં તે તથાપ્રકારના લાભ મેળવી ન શક્યા તેથી તારા પાતે ચૌટામાં જઈને પુષ્પા વેચવા લાગી. તેમાં દક્ષપણાથી તે સર્વાંત્તમ લાભ મેળવવા લાગી, આથી એક વખતે તે નગરના રાજા વૈરસિહે તારાને જોઈ જેથી · આ દેવાંગના આવી છે કે શું ? ’ એમ તે આશ્ચર્ય પામ્યા. પછી રયવાડીએ જતાં રાજા દરરાજ તે જ માગે નીકળતા અને વિલાસપૂર્વક તારાને જોતાં તે જરા હસીને તેને બાલાવતા હતા. એક દિવસે તે ઔષધિથી તિલક કરી પુરુષરૂપ બનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162