________________
(
૫ )
ત્રવિદત્તા
લાગી. અહે! આ તે અહિં ઇંદ્ર, ચંદ્ર કે સૂર્ય આવ્યા છે કે સાક્ષાત્ કામદેવ જ પિતે અહિં આવ્યા છે? પછી કુમાર તે સ્તુતિ કરી ઊભે થઈ, નમસ્કાર કરી બહાર નીકળવા જાય છે તેવામાં તે પેલા મુનિને સહસા જેઈ અતિ વિસ્મય પામી તેમને વંદન કરવા લાગ્યું. તેને તાપસે પૂછયું. “તું કેણ છે? અહિં ક્યાંથી આવ્યું ત્યારું નામ શું?” તે ઉપરથી કુમારે તેને પોતાનો સંબંધ કહી બતાવ્યો. એટલામાં ફરી તેણે પેલી કન્યાને દીઠી, તેથી તેણે મુનિને પૂછ્યું. “અહે મુનિ ! આ મંદિર કેણે બંધાવ્યું ? અને આ કન્યા કેણ છે?” મુનિએ ઉત્તર આપે. એ કથા સ્ટેટી છે. દેવપૂજા કર્યા પછી એ કહીશ.” એમ કહી તેણે દેવપૂજા કરી બહાર નિકળી કુમારને કહ્યું. “હારે સ્થાનકે ચાલે. ત્યાં હું તમને સર્વ વાત કહીશ.” કુમાર મુનિની ઝુંપડીએ ગયે. ત્યાં તેણે તેને ભેજનાદિ જમાડી પછી પેલે કન્યાનો સંબંધ કહ્યો.
અમરાવતી સમાન મિત્રાવતી નામે નગરી છે. ત્યાં હરિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયદર્શના નામે પટ્ટરાણી હતી. તેણીની કુક્ષિએ અજિતસેન નામે પુત્ર થ. એકદા એમ બન્યું કે એ રાજાએ પિતાની અધશાળામાંથી એક અશિક્ષિત અલ્પ આયે. તે ઉપર સ્વાર થઈ તે વનમાં નીકળી પડે. રસ્તે તે રાજા એક વડના વૃક્ષની લટકતી શાખામાં વળગી રહ્યો. અને વૃક્ષ ઉપર થઈને નીચે ઉતર્યો. નીચે ઉતરી પાસેના સરવર ઉપર જઈ જળપાન કરી, સ્નાન કરી, બહુ વૃક્ષોથી સંકીર્ણ એવા ત્યાં આવેલા એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com