Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ આ ગ્રંથ “અચિત્ય ચિંતામણિ શાશ્વત મહામંત્ર” જીવનમાં પરમ સુખ, દિવ્ય આનંદ અને શાંતિનો અનુભવ કરવાની એક અણમોલ સંપત્તિ રૂપ છે. આત્માના અખૂટ સંપત્તિના ભંડારને ખોલવાની દિવ્ય ચાવીરૂપ આ પુસ્તક છે. જેનું જેમ છે તેમ આકલન કરવા આ વાણી અસમર્થ છે. માટે જાતે વસાવી વાંચી અલોકિક આનંદનો આસ્વાદ માણવો એ જ અભ્યર્થના. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 252