________________
આ ગ્રંથ “અચિત્ય ચિંતામણિ શાશ્વત મહામંત્ર” જીવનમાં પરમ સુખ, દિવ્ય આનંદ અને શાંતિનો અનુભવ કરવાની એક અણમોલ સંપત્તિ રૂપ છે.
આત્માના અખૂટ સંપત્તિના ભંડારને ખોલવાની દિવ્ય ચાવીરૂપ આ પુસ્તક છે. જેનું જેમ છે તેમ આકલન કરવા આ વાણી અસમર્થ છે. માટે જાતે વસાવી વાંચી અલોકિક આનંદનો આસ્વાદ માણવો એ જ અભ્યર્થના.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org