Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ પુરુષોને એક વ્યાસપીઠ પર વ્યવસ્થિત રીતે રજૂ કરવા છતાં ભાગવત ઇતિહાસના ગ્રંથ કરતાં કૃષ્ણમાં પૂર્ણ પુરુષાત્તમપણુ આરાપી મુખ્યપણે ભક્તિના ગ્રંથ જ રહ્યો છે. ખરી રીતે તા પ્રાચીન દંતકયાએ અને ભક્તિક્રયાના સંગમ કરી વ્યાસજીએ તેમાં ભારતના પૌરાણિક અનુખાના, અધિષ્ઠાને, અને પરપરાને સાંસ્કૃતિક ખજાના સધર્યો છે. સ ંતબાલે વંશાવલીની ઠંડી સાથે ભારતના પ્રાચીન વારસાના વૈભવને વિધવિધ શૈલીથી રજૂ કરીને ષડ્કાના ઇતિહાસ પશુ સંક્ષેપમાં વણી લીધા છે. એટલું જ નહીં પણ માનવતા, ન્યાય—નીતિમતા, વર્ણાશ્રમ-વ્યવસ્થા, અને ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિકતા પર ઊભેલા ધર્મોના સંગમ કરી વિશ્વના સધને સાથે બેસવાને રંગમાંચ પણ પૂરા પાડેલ છે. તે કેવી રીતે એ સમાવતાં સંતબાલ કહે છે: “સ” સવિદ્યા ને સદૂધ સર્વાંગી મુક્તિ અર્થે છે અને ભાગવતનેા હેતુ પણ જીવને સમય અને સર્વાંગી રીતે બંધનમુક્ત કરવાના છે.' પરીક્ષિતને શુકદેવજી કથા હેતુ કહે છે ખરી રીતે તે! જીવમાત્ર પરીક્ષિત છે. પ્રજ્ઞાપરાધથી સસાર તેને ઘેરી વળ્યા છે. મેાહ રૂપી સના ડંસનું જેને ઝેર ચડયું છે તે જીવ સપ્રયાગ અને સત્સંગરૂપી યજ્ઞકમ કરે તા સૌંસારના ઝેરથી મુક્ત થાય છે. તે સમાવતાં સતબાલ કવે છે માયાવશે ધન આત્મ કેરું, આસક્ત એવા મનથી થયેલું; નિલેપભાવે શુચિ ક થાતાં, તે સ` બધા છૂટી શીઘ્ર થતાં. (પા. ૨૨) આ શુચિકર્મ-કર્તવ્ય ક્રાંત પ્રયાગ કરનારા વિભૂતિ રૂપ સ ંતા કે અવતારી યુગપુરુષ! ચીંધતા હાય છે; કેમ કે તેઓ અવ્યક્ત નીતિ સામાજિક ન્યાય અને વિશ્વશાંતિને તાલ મેળવવાના આ પ્રયાગ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 362