Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 297
________________ રૂપાનુપાત. (ઉંચા થઈ) શરીર દેખાડી, સામા વાળાની દૃષ્ટિએ પડવું. પગલક્ષેપ. આપણી ધારેલી ભૂમિની બહાર કોઈના તરફ કાંકરો આદિ નાખવો. આદાન. કંઈ લેવું કરવું. ૧૩૧-૮. ઉત્સર્ગ. મળમૂત્ર આદિ પરઠવવાં. સંસાર. સંથારો, બીછાનું દેહનો અસત્કાર સ્નાન, ભૂષા વગેરેનો ત્યાગ. ૧૩૧-૯. સ્મૃતિનો અભાવ. (વિધિ કરવાનું) વીસરી જવું. ૧૩૧–૯. ઉપસ્થાપનાનો અભાવ. સ્મરણશક્તિ જાગ્રત ન હોવી call ૧૩૧-૧૨. સચિત્તક્ષેપ. સચિત્ત-દોષવાળી આહાર પાણીની વસ્તુ ઉપર પ્રાશક-નિર્દોષ વસ્તુ મુકવી. વિહિતક્ષેપ=નિર્દોષ ભોજ્ય પદાર્થોને દોષિત વસ્તુ વડે ઢાંકવા. ૧૩૧-૧૨. પારકાનો વ્યપદેશ. વસ્તુ પોતાની હોય છતાં પારકી છે એમ વ્હાનું કાઢવું. કાલાતિક્રમદાન. ભિક્ષાનો સમય વીતી ગયા પછી, સાધુને અન્નપાનાદિ માટે બોલાવવા. ૧૩૧-૧૫. પૃષ્ટ ૧૨૮થી આરંભીને અહિં સુધી શ્રાદ્ધધર્મના આચાર અને અતિચાર ગણાવ્યા છે. ભીમસિંહ માણેકવાળા “સાર્થ પંચપ્રતિક્રમણ'ના મોટાં પુસ્તકમાં શ્રાદ્ધધર્મના અતિચાર સવિસ્તર વર્ણવ્યા છે તે વાંચવાની જિજ્ઞાસુઓને મારી ભલામણ છે. ૧૩૧-૨૪. શંકા. જિનેશ્વર ભાષિત વચન પર શંકા. કાંક્ષા. પરદર્શન પર અભિલાષા. વિચિકિત્સા, સત્કર્મના ફળને વિષે સંદેહ. સંસ્તવના. અહિં “પ્રશંસા તથા પરિચય” એમ ઉત્સર્પણા. ધર્મનું મહાભ્ય વધારવું; શાસન દીપાવવું. ૧૩૨–૧૭. આકપ્રમાણ. આઢક એક જાતનું માપ છે. (ચાર “પ્રસ્થ”). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૮૨

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322