Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 319
________________ સમુદ્રમાંથી નીકળેલું અમૃત દેવોને હેંચતા હતા તે વખતે આ અસુરરાહુ દેવતાના વેષમાં એ અમૃત લેવા ગયો ત્યાં સૂર્ય અને ચંદ્રમાએ એનું કપટ વિષ્ણુને જણાવી દીધું તેથી વિષ્ણુએ એનો શિરચ્છેદ કર્યો હતો. (થોડું અમૃત તે ચાખવા પામ્યો હતો તેથી તેનું શીષ અમર રહ્યું છે પણ ત્યારથી એ સૂર્ય અને ચંદ્રમાને પોતાના શત્રુ ગણી એમના પર વેર લે છે અને એમનું “ગ્રહણ' કરતો કહેવાય છે.) ૨૫૨-૭. ધર્મ જ પ્રાણીને...ઈત્યાદિ. ધારયતિતિ થઈ: ૩૦૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322