Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 317
________________ જ આ માયા, લોભ આદિ (વર્ણન રૂપે) છે. નિગ્રહ. ન ટકી શકે એવી દલીલ. વિતંડાવાદ. ખોટો વિવાદ. અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા. પ્રત્યક્ષપણે-દેખીતી રીતે અસંબદ્ધવિરોધી એવું સિદ્ધાન્ત. છલ હેતવાભાસ-ખોટો હેતુ; કપટ. ૨૩૫-૧૫. પુલિન્દ. -શૂદ્ર જન. ૨૩૫-૨૦. કળા. (૧) ચન્દ્રમાની કળા digit; (૨) હુન્નર. ૨૩૮–૧૭. આદેશીને સ્થાને આદેશ...ઈત્યાદિ. સંસ્કૃતમાં એક ધાતુના રૂપાખ્યાન કરતી વખતે કોઈ વખતે એને સ્થાને બીજો આવી ઉભો રહે છે. જેમકે મ્ ધાતુનાં રૂપાખ્યાન વખતે ગમ્ ને બદલે છું આવે છે. અહિં છું એ મ્ નો “આદેશ' કહેવાય છે. ૨૩૯-૨૪. હે પ્રિય. અહિં “હે વિપ્ર” એમ વાંચવું. ૨૪૦–૩. સાત ધાતુઓ. શરીરની અંદર, એની હયાતિ માટે આવશ્યક એવી-સાત રસરૂપ ધાતુઓ રહેલી છે ? રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, અને શુક્ર (વીર્ય). ૨૪૦-૨૬. વિધાતા અનુકૂળ હોય છે...વગેરે. સરખાવો:Man proposes, God disposes. ૨૪૧-૨૫. પારકા અલ્પ દોષને...ઈત્યાદિ. સરખાવો:परगुणपरमाणून पर्वतीकृत्य नित्यम्। निजह्यदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ ભર્તુહરિનું નીતિશતક. ૨૪૨-૨૮. અમૃત. દેવોનું ભોજન. દેવો અત્યન્ત શીતળ અને સ્વાદિષ્ટ એવા અમૃતનો આહાર કરનારા કહેવાય છે. અમૃત તો ફકત વાર્તામાં જ છે...ઈત્યાદિ. સરખાવો “કામ કુંભ” ની વાત કહેવાય છે તે અસત્ય છે; ખરા કામકુંભ તો આ રાજાઓ જ છે. (પૃષ્ટ ૨૩૫ પં. ૨૩-૨૪) ૨૪૩–૨૯. તીર્થ તો સીનું છે. “તીર્થ' શબ્દનો અર્થ “તારનાર' થાય છે. સરખાવોઃ- “જે તારે તે તીરથ રે”. (પ્રાચીન પૂજા). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૩૦૨

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322