________________
છે ૮ લાખ કપ ચા-કોફી પીવાઇ જાય છે. છે હૃદય ૭૫ વખત આખા શરીરમાં લોહી મોકલે છે.
મહેનત વધે તો ૨૦ વખત પણ હૃદય લોહી મોકલે છે. છે એક વખતના લોહીના પરિભ્રમણમાં ૨ક્તકણો ૬૦
હજાર માઇલ ચાલે છે.
૧૮ વખત શ્વાસોચ્છવાસ ચાલે છે. Cછે ૩૭ અબજ ટન પાણી સૂર્ય-ગરમીથી વરાળ બને છે. જ દીર્ઘ આયુષ્યના કારણ : ૧. જીવહિંસા ત્યાગ ૨. મૃષાવાદ ત્યાગ ૩. નિદૉષ આહારનું દાન
- ઠાસંગ ક બુદ્ધિ અને ચરિત્ર : બુદ્ધિનો વિકાસ એકાંતમાં, ચરિત્રનો વિકાસ લોકો વચ્ચે.
૧૩. આયુષ્ય છે આયુષ્ય નાશના નિમિત્તો : ૧. સ્પર્શ ૨. પરાઘાત ૩. વેદના ૪. આહાર ૫. નિમિત્ત ૬. અધ્યવસાય
૭. શ્વાસોચ્છુવાસ જ અલ્પ આયુષ્યના કારણ : ૧. જીવહિંસા ૨. મૃષાવાદ ૩. અનેષણીય આહારનું દાન
- હાર્નંગ
એકેન્દ્રિયના કારણ : ૧. મોહ ૨. અજ્ઞાન ૩. રાગ
ક જીવન બે રીતે બને છે :
૧. તમારી વિચારધારાથી. ૨. સમય પસાર કરવાની તમારી પદ્ધતિથી.
- છે. હાવેજ * * * જયાં હો ત્યાં તમારા વાણી-વિચાર-વર્તનથી એવી હવા ઊભી કરો કે તમારા વિના બીજાને ખાલી-ખાલી લાગે. તેઓ બોલે : ‘એ કેમ ચાલ્યા ગયા ? કેવા મજાના માણસ હતા ?' તો જીવ્યું ‘જીવ્યું' કહેવાય.
*
*
*
૧૪. દેવ.
પાંચ દેવ : ૧. ભવ્ય દ્રવ્યદેવ ભવિષ્યમાં દેવગતિ ઉત્પન્ન થનાર જીવ. ૨. નરદેવ : ચક્રવર્તી.
ને આકાશગંગા • ૧
આકાશગંગા • ૬૦ |