________________
* સ્વાધ્યાય : સુ + આ + અધ્યાય (અધ્યયન) = સ્વાધ્યાય
સુ = સારી રીતે, આ = મર્યાદાપૂર્વક, અધ્યાય = અધ્યયન કરવું તે સ્વાધ્યાય.
- ઠાણંગ વૃત્તિ પ/૩
* * * સ્વાધ્યાયથી ઇષ્ટ દેવનો સાક્ષાત્કાર થાય છે.
- પાતંજલ યોગદર્શન ૨/૪૪
છે ખ્રિસ્તીઓના: બાઇબલના ચાર વિભાગ છે : મરકૂસ,
મત્તી, લૂકા તથા યહૂનાના સુસમાચાર. છે તાઓ તથા કન્ફયૂશિયસ (ચીન)ના : તાઓ તેહકિંગ
(તાઓ ઉપનિષદ્) છે મુસ્લિમોના : કુરાન, હદીસ શરીફ, બુખારી આદિ. Cછે શીખોના : ગુરુ ગ્રંથ સાહિબ, જયુજી સાહેબ તથા
સુખમણિ સાહેબ, છે પારસીઓના : ‘અવેસ્તા” ગ્રંથના યત્ન, વીસ્પરંતુ,
યસ્ત, બેંદીદાદ વગેરે અનેક ભાગો છે. છે આર્ય સમાજીઓનો: ‘સત્યાર્થ પ્રકાશ’ મુખ્ય ગ્રંથ છે. આ પુસ્તક : વિચારોના યુદ્ધમાં પુસ્તકો શસ્ત્ર છે.
- બનાર્ડ શો * * * કોટ જૂનો પહેરો, પણ પુસ્તક નવું ખરીદો.
- થોરો
સ્વાધ્યાય સમાન તપ કોઇ છે નહિ અને થશે નહિ.
- ચંદ્રપ્રજ્ઞપ્તિ ૮૯ વાંચન : વાંચન કરતાં કોઇ સારું મનોરંજન નથી અને કોઇ સ્થાયી પ્રસન્નતા નથી.
- લેડી મોટેચ્યું - અધ્યયન :
વ્યાયામ : શરીર માટે જરૂરી. અધ્યયન : મગજ માટે જરૂરી .
- જે. એફ. એડીસન પુસ્તક પ્રેમ :
અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ટાગોર વગેરે સ્કુલમાં બહુ ભણ્યા ન્હોતા. ડાર્વિન, વિલિયમ સ્કોટ, ન્યૂટન, એડીસન, આઇન્સ્ટાઇન વગેરે સ્કુલમાં ઢબુના ઢ હતા. નેપોલિયન ૪૨મા નંબરે હતો, પણ આ બધાએ પુસ્તકોના અધ્યયન દ્વારા અદ્ભુત યોગ્યતા મેળવી હતી.
ન આકાશગંગા • ૧૨૯ -
તમારી પાસે બે રૂપિયા હોય તો એકથી રોટલી અને બીજાથી પુસ્તક ખરીદો. રોટલી જીવન આપે છે, તો સુંદર પુસ્તક જીવન જીવવાની કળા આપે છે.
હું નરકમાં પણ સુંદર પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણ કે તેમાં એવી તાકાત છે કે એ જ્યાં હશે ત્યાં સ્વયં સ્વર્ગ બની જશે.
- લોકમાન્ય તિલક | આકાશગંગા • ૧૨૮ -