________________
છે ભગવાન ક્યાં છે ?
ફૂલની પાંખડીઓમાં સુગંધ રહેલી છે, તેમ હું (ભગવાન) શાસ્ત્ર-પંક્તિઓમાં રહેલો છું. જેઓ મને મળવા ઇચ્છે છે તેઓ મને શાસ્ત્રમાં જુએ.
પ્રેમ : રટત-રટત રસના રટી, તૃષા સુખિગે અંગ; ‘તુલસી’ ચાતક પ્રેમ કો, નિતનૂતન રુચિ રંગ. ચઢત ન ચાતક ચિત્ત કુ પ્રિય પયોદ કે દોષ; ‘તુલસી’ પ્રેમ પયાધિ કી, તા તે નાપ ન જોખ. જ ભગવાન આવે તો..
છે બુદ્ધિમાં ભગવાન આવે તો સમ્યગું જ્ઞાન મળે. છે હૃદયમાં ભગવાન આવે તો સમ્યગૂ દર્શન મળે.
છે હાથમાં (કાયામાં) ભગવાન આવે તો સમ્યફ ચારિત્ર મળે. આ સંસારમાં ધર્મ અને ધર્મમાં સંસાર : Cછે છાસમાં માખણ હોય તો વાંધો નહિ,
પણ માખણમાં છાસ ન જોઇએ. cછે કોલસામાં હીરો આવી જાય તો વાંધો નહિ,
પણ હીરા લેતાં કોલસો ન આવવો જો ઇએ. છે સિગારેટ પીતાં-પીતાં પ્રભુને ભજવામાં વાંધો નહિ,
પણ પ્રભુ-ભજન કરતાં કરતાં સિગારેટ ન જ જોઇએ. cછે ઝેરમાં ભેળ-સેળ હોય તો વાંધો નહિ,
પણ મીઠાઇમાં ઝેરની ભેળ-સેળ ન જ જોઇએ. છે પાણી પર હોડી હોય તો વાંધો નહિ, પણ હોડીમાં પાણી ન જોઇએ.
| આકાશગંગા • ૬ |
છે સંસારમાં પ્રભુ યાદ આવે તો વાંધો નહિ,
પણ પ્રભુ ભક્તિમાં સંસાર યાદ ન આવવો જોઇએ. જ મળે છે : cછે વિશ્વાસથી સાક્ષાત્કાર.
છે વિનયથી ઉન્નતિ. cક સત્યથી સમતા. cછે પ્રેમથી આનંદ.
a ધૈર્યથી શાંતિ. Cછે વૈરાગ્યથી જ્ઞાન. Cછે સમર્પણથી ભક્તિ. હે પ્રભુ! તું અંધકારમાં દીવો છે. તું ગરીબનું ધન છે. તું ભૂખ્યાને અન્ન છે. તું તરસ્યાનું પાણી છે. તું આંધળાની લાકડી છે. તું થાકેલાની સવારી છે. તું દુ:ખમાં ધીરજ છે. તું વિરહમાં મિલન છે. તું જગતનું સર્વસ્વ છે. જ પ્રભુને પામવાના ચાર સોપાન : ૧. પ્રીતિયોગ : પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ કેળવવો. ૨. ભક્તિયોગ : સર્વસ્વ સમર્પણની ભૂમિકાએ પહોંચવું. ૩. વચનયોગ : પ્રભુ આજ્ઞાને જીવન-પ્રાણ સમજી તેનું પાલન કરવું.
ને આકાશગંગા • too .