Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 11
________________ છે છઠ્ઠા ગુણસ્થાનકે આણાએ ધર્મ, છે સાતમા ગુણઠાણે ઉપયોગે ધર્મ, છે આઠથી ૧૨ ગુણઠાણે અહિંસા, સંયમ, તપ તે ધર્મ. છે તેમાં ગુણઠાણે મોહક્ષયે ધર્મ. છે ચૌદમાં ગુણઠાણે વત્થસહાવો ધમ્મો. જ જરૂરી છે : છે સ્વામિત્વ માટે સૌજન્ય. એ તપ માટે ક્ષમા. છે સામર્થ્ય માટે સહનશીલતા. a ધર્મ માટે નિષ્કપટતા. ધર્મથી સાત ચીજ વધે : ૧. આયુષ્ય ૨. યશ ૩. પ્રજ્ઞા સુખ ૫, સંપત્તિ ૬. સંતાન ૭. સુકૃત પાંચ પ્રકાર ચૂર્ણ : ૧. પૂજા ૨. પચ્ચક્ખાણ ૩. પ્રતિક્રમણ ૪. પૌષધ ૫. પરોપકાર | આકાશગંગા • ૧૨ | * માનવ જન્મમાં આઠ ફળ : ૧. પૂજયની પૂજા ૨. દયા ૩. દાન ૪. તીર્થયાત્રા ૫. જપ ૬. તપ ૭. શ્રુતજ્ઞાન ૮. પરોપકાર વિજ્ઞાન : cછે ટી.વી. આદિથી આંખનો વિષય વધાર્યો. ce રેડિયો આદિથી કાનનો વિષય વધાર્યો. Cછે કેક્યુલેટર, કોમ્યુટર આદિથી મગજનો વિષય વધાર્યો. cછે ટ્રેન-પ્લેન આદિથી પગ (યાત્રા)નો વિષય વધાય. છે પ્રિન્ટીંગ પ્રેસ આદિ મશીનોથી હાથનો વ્યાપ વધાર્યો. આ પ્રમાણે વિજ્ઞાને બધું જ કર્યું, પણ છતાંય રોગ, જરા અને મૃત્યુ હજુ એમને એમ ઊભા છે એનું શું ? ધર્મસિદ્ધિના લિંગો : cછે ઔદાર્ય છે દાક્ષિણ્ય Cછે પાપ જુગુપ્સા છે નિર્મલ બોધ cછે લોકપ્રિયતા - પૂ. હરિભદ્રસૂરિ (ષોડશક) આકાશગંગા • ૧૩ -

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 161