________________
છે છઠ્ઠા ગુણસ્થાનકે આણાએ ધર્મ, છે સાતમા ગુણઠાણે ઉપયોગે ધર્મ, છે આઠથી ૧૨ ગુણઠાણે અહિંસા, સંયમ, તપ તે ધર્મ. છે તેમાં ગુણઠાણે મોહક્ષયે ધર્મ.
છે ચૌદમાં ગુણઠાણે વત્થસહાવો ધમ્મો. જ જરૂરી છે :
છે સ્વામિત્વ માટે સૌજન્ય. એ તપ માટે ક્ષમા. છે સામર્થ્ય માટે સહનશીલતા. a ધર્મ માટે નિષ્કપટતા. ધર્મથી સાત ચીજ વધે : ૧. આયુષ્ય ૨. યશ ૩. પ્રજ્ઞા
સુખ ૫, સંપત્તિ ૬. સંતાન ૭. સુકૃત પાંચ પ્રકાર ચૂર્ણ : ૧. પૂજા ૨. પચ્ચક્ખાણ ૩. પ્રતિક્રમણ ૪. પૌષધ ૫. પરોપકાર
| આકાશગંગા • ૧૨ |
* માનવ જન્મમાં આઠ ફળ : ૧. પૂજયની પૂજા ૨. દયા ૩. દાન ૪. તીર્થયાત્રા ૫. જપ ૬. તપ ૭. શ્રુતજ્ઞાન ૮. પરોપકાર વિજ્ઞાન : cછે ટી.વી. આદિથી આંખનો વિષય વધાર્યો. ce રેડિયો આદિથી કાનનો વિષય વધાર્યો. Cછે કેક્યુલેટર, કોમ્યુટર આદિથી મગજનો વિષય વધાર્યો. cછે ટ્રેન-પ્લેન આદિથી પગ (યાત્રા)નો વિષય વધાય. છે પ્રિન્ટીંગ પ્રેસ આદિ મશીનોથી હાથનો વ્યાપ વધાર્યો.
આ પ્રમાણે વિજ્ઞાને બધું જ કર્યું, પણ છતાંય રોગ, જરા અને મૃત્યુ હજુ એમને એમ ઊભા છે એનું શું ?
ધર્મસિદ્ધિના લિંગો : cછે ઔદાર્ય
છે દાક્ષિણ્ય Cછે પાપ જુગુપ્સા છે નિર્મલ બોધ cછે લોકપ્રિયતા
- પૂ. હરિભદ્રસૂરિ (ષોડશક)
આકાશગંગા • ૧૩ -