________________
( ૧૦ )
સામર્થ્ય ચેાગનું સ્વરૂપ બતાવે છે. शास्त्र संदर्शितोपायस्तदतिक्रान्तगोचरः || शक्तयुद्धे का द्विशेषेण सामर्थ्यारन्योऽयमुत्तमः || ५ |
અશક્તિના પ્રાબલ્યપણાથી વિશેષ પ્રકારે, શાસ્ત્રમાં આત્મકલ્યાણ માટે જે જે ચેાગના રસ્તાએ બતાવ્યા છે, તેને પણ ઉલંઘન કરવાના વિષય છે જેને તેને સ ચેાગમાં પ્રધાન એવા સામ યાગ કહે છે. પા!
વિવેચન. શાસ્ત્રમાં ચેાગની સિદ્ધિ માટે જેજે ઉપાયેા બતાવ્યા છે, તે તમામ ઉપાયાના અનુભવપૂર્વક સાક્ષાત્કાર કરીને જેઓ ઘણા આગલ વધ્યા છે તેનુ જે ઉત્તમેાત્તમ ધર્માનુષ્ઠાન તેને સામર્થ્ય ચેાગ કહે છે, દૃષ્ટાંત તરીકે તથા પ્રકારના સંઘયણના અભાવે તથા શ્રુતજ્ઞાનના અભાવે જીન કલ્પાદિ વિગેરે જે વસ્તુના વિચ્છેદ શાસ્ત્રમાં કહેલ છે, તે વસ્તુના અભ્યાસ શક્તિના પ્રાબલ્યપણાથી કરવા જીન કલ્પાદિની તુલના કરવી-પેકટીસ કરવી. જેટલે દરજે અને તેટલે દરજે શક્તિ ફેારવવી. તેને સામર્થ્ય ચેાગ કહે છે. આ યાગ વિલંબ વગર પ્રધાનફ્લ-મેાક્ષ મેલવી આપવામાં અસાધારણ કારણ છે. !!પા!
આજ વાતને સમર્થન કરે છે.
सिद्धचारव्यपद संप्राप्तिहेतुभेदा न तत्वतः ॥ शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिभिः ॥ ६ ॥
અ. મેાક્ષની પ્રાપ્તિ માટે શાસ્ત્ર કારોએ જે જે જુદા જુદા કારણેા-માર્ગો મતાવ્યા છે. તે વાસ્તવીક રીતે શાસ્ત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org