Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 9
________________ પ્રસ્તાવનાના પગથારે • રોગ નિવારણ ઔષધકલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માનંદમાં મસ્ત રહે તે યતિ પ્રમાદને દૂર કરી સતત ઉપયોગમાં વર્તતા હોય તે યતિ યોગ ઉપયોગમાં—સંયમ માર્ગમાં જ પ્રવર્તતો હોય-એવા યતિની દિનચર્યા સતત સાધનામય જ વર્તતી હોય...અપેક્ષાની ઉપેક્ષા માર્ગમાં ગતિ પ્રવૃત્તિ ચાલુ છે; ઉન્માર્ગની અધોગતિને રોકે છે. સાધુ મહાત્માની સમાચારી અતિ ઉત્તમ કોટિની હોય છે. આદંદમય જીવનને નંદાનવન સમું બનાવવા માટે સાધુ સદા પ્રયત્નશીલ હોય છે. આ. શ્રી ભાવદેવસૂરીશ્વરજી મ. રચિત ‘યતિદિનચર્યા' ઉપરની વાચના પરમ ગીતાર્થ સ્વાધ્યાય રક્ત નિઃસ્પૃહ શિરોમણિ પૂ.પન્યાસજી મહારાજશ્રી અભયસાગરજી મ.એ આપેલ. તેનું ગણિવર્યશ્રી નયચંદ્રસાગરજી મ. સંપાદન કરીને ગ્રંથસ્થ કરી છે. પ્રસ્તુત વાચનાનો પ્રથમ ભાગ પ્રકટ થયો છે. બીજો ભાગ ૨૯ થી ૫૯ વાચના સુધીનો પ્રકટ થઇ રહ્યો છે. સાધુ જીવનમાં સમાચારી પાલનનું મહત્વ છે. જીતવ્યવહારમય સમાચારીમાં ક્યાંક ભેદ પણ ઉભો થાય છે, પણ એભેદ તરફ લક્ષ્ય નહિ આપતાં મુખ્યતયા શુધ્ધ સામાચારીનું પાલન થાય તે અત્યંત આવશ્યક છે. એક વાત તરફ પુરતું ધ્યાન આપવું જરૂરી છે કે VI ducation nati

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 212