Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 7
________________ પરમપૂજ્ય આગમવિશારદ પંન્યાસ પ્રવર પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.ની કૃપાના જલસિંચન થકી અને બંધુબેલડી પૂ.આ. શ્રી જિનચન્દ્રસાગરસૂરિ-હેમચન્દ્રસાગરસૂરિની પ્રેરણાથી શ્રી સુમેરુ-નવકાર તીર્થ અને જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમની તીર્થબેલડી આજે ગુજરાતની શાનને ચમકાવી રહી છે. | વળી એ જ બંધુબેલડીની પ્રેરણાથી તરહ તરહની પદ્ધતિથી શ્રી નવકાર મહામંત્રના ક્રોડોની સંખ્યામાં જાપ થઇ રહ્યા છે. જ તેમાંના પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજીની રસીલી કલમે શ્રી નવકાર-મહામંત્રનું માહાભ્ય દર મહિને ‘જય-નવકાર' નામના માસિકમાં પીરસાય છે. પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતને વિનંતિ કે આપ આપનું કાયમી એડ્રેસ નીચેના સરનામે મોકલી આપવા કૃપા કરશોજી. પરેશ જે. શાહ ૪/૬૦, અંબિકા સોસાયટી, હાજી બાપુ રોડ, દેવચંદ નગર, મલાડ (પૂ.), મુંબઇ-૪૦૦ ૦૯o. ફોન : ૨૮૦૦ ૮૫૧૬ al Education International For Private s er use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 212