Book Title: Vishvamangal Granthmala Part 02 Author(s): Veishankar Murarji Vasu Publisher: Kamal Prakashan View full book textPage 5
________________ કમલ પ્રકાશન ટ્રસ્ટનું નિવેદન , ભારતીય પ્રાચીન પરંપરાઓને પુનર્જીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસની ચિંતનધારાને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. લેખકશ્રીએ આર્યાવર્તની મોક્ષલક્ષી સંસ્કૃતિના એક અંગ-અર્થવ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યું છે. આ વિષયમાં તેમણે આશ્ચર્યજનક ખેડાણ કર્યું છે એમ તેમના વિચારે ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અર્થવ્યવસ્થામાં ગાયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે એમ લેખક મક્કમપણે માને છે. .. • જો વિશિષ્ટ કેટિને પ્રતિભાવ આ પુસ્તકા દ્વારા પ્રજામાં પ્રગટ થાય તે લેખકના વિચારને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે. વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખોટ ખાઈને પણ આ ટ્રસ્ટ આ પુસ્તિકાનું પ્રાશન કરે છે. પિતાના વિચારોનું પ્રકાશન કરવા બદલ શ્રી વાસુને અમે અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. લિ. ટ્રસ્ટી મંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ પાન, અનુક્રમ અનં. પુસ્તકનું નામ ૧૧. યંત્ર-આધારિત છેષક અર્થવ્યવસ્થા ૧૨. ભારતની સંરક્ષણ છત્રી યંત્રો કે પશુઓ? ... ૧૩. અંગ્રેજોએ પ્રચારેલે ભારતને જુઠે ઇતિહાસ .... ૧૪. દૂધ ૧૫. હરિજન ૧૬. ભારતમાં માંસાહાર–પ્રચારની ભેદી ચાલ ૧૭. માતા અન્નશુદ્ધ; તે બાળક સત્ત્વશુદ્ધ ૧૮. શબ્દછળથી સંસ્કૃતિનાશ ૧૯ ફર્ટિલાઈઝર મતને વરસાદ ૧૧૧ ... ૧૩૮ ૧૬૯ ૨૦૧ .. ૨૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 274