Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 17
________________ વીશ વિહરમાન જિન પૂજા. (૭) ઢાળ. બ્રહ્મચર્ય પદ પુછયે. એ દેશી. કયું જાણું કર્યું બની આવશે, શ્રી સુજાત જિન સેવ હા વિનિત, પુદ્ગલ પરિચય ત્યાગથી, કરવા જસ મન ટેવ હે વિનિત. શ્રી સુજાતજિન સેવીએ. ૧ આંકણી. પરમાતમ સેહંકરૂ વસ્તુગતે તે અલીસ હૈ વિનિત, દ્રવ્ય દ્રવ્ય મીલે નહિ, ભાવ તે અન્ય અવ્યાસ હો વિનિત. શ્રી. ૨ આતમ વિભુતિએ પરિણ, સહુ સાધકનો ધ્યેય હો વિનિત, આ ગમ બલે કાંઈ જાણીએ, મીલવા તુમ પ્રભુ ય હો વિનિત શ્રી. ૩ જડ ચલ જગની એંઠનો, ન ઘટે ભવ્યને ભેગ હા વિનિત; ઉપાદાનતા આદરી, ત્યાગી અશુદ્ધ પ્રવેગ હે વિનિત. શ્રી ૪ સહસ કીરણ લંછન મીષે, દીપે અદભૂત વાતહે વિનિત. બુદ્ધિવિજય નિત્ય ભક્તિથી, માંગે સેવા દાન હે વિનિત. શ્રીપ ઈતિ છે મંત્રને $ શ્રી પરમ પુલ પરમમિ અનંતાનંત शान शक्तये जन्म जरा मृत्यु निवारणाय श्रीमते सुजात जिनवराय जलादिकं यजामहे स्वाहा० ॥ છે અથ શ્રી સવયંપ્રભ જિન પૂજા ૬ શ્રી. | ! દુહા, છે નરપતિ મીત્ર સુમંગલા, જાયા શ્રી જિનરાય, પદ તલ શશી લંછન ભલે, ત્રીભૂવનપતિ સુખદાય. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68