Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 23
________________ વીશ વિહરમાન જિન પૂજા ( ૧૭ ) ઢાળ, જિનપદ જપીએ, જિનપદ ભજીએ, એ દેશી શ્રી વિશાલ જિન વંદન કીજે, અનુભવ અમૃત પીજે મિથ્યાત અત્રત જોગ કષાય, તે સિવ દુરે છીઅે. શ્રી. ૧ ૫ ધર્માંધ આકાશ અચેતન, તેહવી જાતી અગ્રાહ્ય, પુદ્ગલ ગ્રહે વર કર્મ કલકતા, વાધે બાધક બાહ્ય. શ્રી. ૨ તેણે ભવ ભમતાં નાટક કીધાં, વેશમે સાર અસારા, મુજદેશ માના સંપત્તિ આપેા, નહિ તે નૃપતિ નિવારે શ્રી. ૩૫ આંતરધ્યાન મીઠાઇ ચખાવી, હેલવીયા હું ખાલ, સંપુરણુ દન વિષ્ણુ સ્વામી, ન તજી ચરણુ ત્રિકાળ, શ્રી. ૪ । આરોપીત સુખ ભ્રમ ટળે સવી, સામગ્રી સંયાગ, ઉપાદાન કારજ નીપજસે, કરતા તણે પ્રયાગ. શ્રી. ૫ ॥ નીરાગીથી રાગ જોડવા, ચેતન શક્તિ પ્રકાશ, અપ્રશસ્ત ટાલી પ્રશસ્તતા, ધરતા આશ્રવ નાશ. શ્રી. ૬ ॥ સંવર વાધે અંધ ાન ખાધે, નિજરા મેાક્ષને સાધે, બુદ્ધિ વિજય નિત્ય જિનવર સેવા, કરતાં ગુણુ ગણુ વાધે. શ્રી. ૭૫ ઈતિ ! મત્ર ॥ ॐ हँी श्री परम पुरुषाय परमात्मने अनंतानंत ज्ञान शक्तये जन्म जरा मृत्यु निवारणाय श्रीमते विशाल जिनवराय जलादिकं यजामहे स्वाहा ॥ ॥ અથશ્રી વપર જિનપૂજા, ૧૧ મી. ૫ . દુહા શંખ લઈન તતુ નક સમ, ભ્રષ ચાણ યેગ, સરસ્વતિ કુખે જનમીયા, ખેટક સકલ સુમેગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68