Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 47
________________ શ્રી સરરરી પૂજા. (૩૭) હાથી, બાપલડારે પાતકડા હવે શું કરશે તમે રહીને એ દેશી, સુંદર સેવનથાળ સુમનનો, ભરી જિનમંદીર જઈએરે, અરિહા અંગે અનુપમ આંગી, કરતા પાવન થઈએરે. સંદર૦ ૧ રક્ત પીત વળી શ્યામ સુરંગે, સુંદર ચિત્ર પ્રકાશેરે, ઉત્તમ ચિત્રકારની રચના, જગ જન નયન વિકાસેરે સુંદર૦ -૨ એ વિધ નવ નવ પુષ્પ લઈને, વેલ કાંગરા કરીએ, કુસુમ યોજના કરતા મનમાં, વિધ વિધ ભાવ સમરીએ. સુંદર૦ ૩ સીક સમરણ મન ઉંડ વિચારે, જન મન લીન બનાવે, આંગી મીષે શિવવધુને કાગળ, લખતા શિવ સુખ પાવે. સુંદર, ૪ ઇતિ શ્રી સાતમી પુષ્પગીની પૂજા સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68