Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 57
________________ શ્રી સત્તણેવી પૂજા રૂડા રાગે આલાપ મધૂરા કરેજો, નહી એ સમ બીજો હાવ જો; વહાલા એહુ સમય રળીઆમણેજો. માલકાશ મલ્હાર મીઠે સ્વરેજો, ગાડી પુરવી વસંત આલ્હાદ; પ્રભુ ભક્તિ ભરે ગાતા થકાો, સાથે વિધ વિધ વાજિંત્ર નાદો. ભવી એહુ આનંદ વિલેાકીનેજે, હાવે જિનગુણુ અમૃત લીનજો; શુભ ભાવે કુકર્મ ખપાવતાને, શિવ રમણિ “રસીક” આધિનો. વહાલા. ૩ ઈતિ શ્રી પંદરમી ગીત પૂજા સમાપ્ત. અથ શ્રી સાલમી નાટક પૂજા. દોહરા. (૪૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વહાલા. ૨ હવે પૂજા નાટક તણી, જિનપતિ આગળ સાર, ભાવે ભવિ પ્રાણી કરી, પામે શિવપૂર દ્વાર. અનુપમ આભૂષણ ધરી, સજી સોળે શણગાર; એક શત આઠ મળી કરી, આવે જિન દરમાર. જિનપતિ જન્મસમય સહુ, દેવ દેવી પરીવાર; હાવ ભાવથી નાચતા, લાજે નહી લગાર. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68