Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 66
________________ રસીક વિરચિત.. સાખી-મહારની મૂર્તિને, મેશ લગાવી કોઈ, બહુ અપમાન કરી ગયે, સરકારે તે જોઈ કાઢયે હુકમ પકડવા માટે, દે દશ સહસ્ર રૂપિયા માટે, મ્યુચ્છજાતિ પણ મૂર્તિ માટે તન ધન દેવારી-કરે છે. ૧૮ સાખી–પામર જીવની મૂર્તિ પર, અજ્ઞ જાતીને માન, પણ પ્રભુની છબી દેખતા, આ પામે દુર્ગાન. દુષ્ટ કર્મથી જેહ ફસાયે, તે દુર્થાન મહી મુંઝાયે, રસીકજિનાગમ બેલે પ્રતિમા પૂજન બલીહારી-કરે છે. ૧૯ વાડીની અરજી પૂર્વાર્ધ સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68