Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 67
________________ આજેજ ગ્રાહક થાઓ ! ધર્મ-જ્ઞાન પ્રાપ્ત કરી ! જૈન સમાજમાં વ્હોળા ફેલાવા પામેલું, જૈન ધર્મના સર્વમાન્ય તત્વોનું સુંદર રીતે પ્રતિપાદન કરતું, ધર્મ-વીર ગર્જના કરતું આ એકજ સાપ્તાહિક છે કે જે નિયમિત રીતે દર શુક્રવારે પ્રગટ થાય છે. શ્રી વોર-શાસન પ્રકાશક: શ્રી વીરસમાજ-અમદાવાદ (વાર્ષિક લવાજમ:-રૂા. પા- વી. પી. પી. સાથે સ્થાનીક રૂા.૫) આ ધર્મ-પ્રચાર કરતા, ધર્મ-જ્ઞાન આપતા પત્રના પ્રત્યેક ધર્મ પ્રેમી બંધુએ ગ્રાહક થવું જ જોઈએ, અને ગ્રાહક થવા પોતાના ઇષ્ટ-મિત્રને ભલામણ કરવી જોઇએ. દરવૃષ" ઉત્તમ દળદાર પુસ્તક અને ખાસ એક ગ્રાહકોને ભેટ મળે છે. (ગ્રાહુકા વધારી શકે એવા ધમપ્રેમી એજન્ટે.ની તાકીદે જરૂર છે.) ગ્રાહક થવા આજેજ લ ખા: શ્રી વીર-સમાજ, ઠેકાણું:- હાજીપટેલની પાળ-અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68