Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 59
________________ સરરરી પૂના (૪) અથ શ્રી સત્તરમી વાજિંત્ર પૂજા દેહરા. સમવસરણમાં સુરપતિ, વિવિધ વાદ્ય ધરી આય; મધુર સ્વરે જિન ગુણ સ્તવે, ચીરંજીવ જિનરાય. ૧ ઢેલ મૃદંગ વિણ વળી, સારંગી સીતાર; સુરસાગર તંબુરને, સયળ કરી એકતાર. ભેરી ભૂંગળ દુંદુભી, શરણાઈ શ્રીકાર; ઝાંઝ બંસીને ઝલ્લરી, પ્રગટ કરે ઝણકાર. ૩ ઢાળી. ઉત્તમ ફળ પૂજા કીજેએ દેશી. સમવસરણ જિનપતિ રાજે, દુંદુભી નાદ મધુર ગાજે; સુરનર શિવ રમણિ કાજે, મનમોહન પૂજન કરીએ. ભક્તિ કરી ભવ ભય હરીએ–મનમેહન ૧ ત્રિભૂવન જન મન વિશ્રામી, ભવિ જીવ ઉપગારે સ્વામી; પ્રતિબધે કેવળ પામી–મનમેહન સુર નરપતિ સંપત્તિ ધારી, તુજ તેલે નહીં ઉપગારી, નાણુ રિદ્ધિ અદ્ભૂત તહારી–મનમેહનો તેણે તુજ દાસપણે રહીએ, કેક સમય તુજ સમ થઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68