________________
સરરરી પૂના (૪) અથ શ્રી સત્તરમી વાજિંત્ર પૂજા
દેહરા. સમવસરણમાં સુરપતિ, વિવિધ વાદ્ય ધરી આય; મધુર સ્વરે જિન ગુણ સ્તવે, ચીરંજીવ જિનરાય. ૧ ઢેલ મૃદંગ વિણ વળી, સારંગી સીતાર; સુરસાગર તંબુરને, સયળ કરી એકતાર. ભેરી ભૂંગળ દુંદુભી, શરણાઈ શ્રીકાર; ઝાંઝ બંસીને ઝલ્લરી, પ્રગટ કરે ઝણકાર.
૩
ઢાળી. ઉત્તમ ફળ પૂજા કીજેએ દેશી. સમવસરણ જિનપતિ રાજે, દુંદુભી નાદ મધુર ગાજે; સુરનર શિવ રમણિ કાજે, મનમોહન પૂજન કરીએ. ભક્તિ કરી ભવ ભય હરીએ–મનમેહન
૧ ત્રિભૂવન જન મન વિશ્રામી, ભવિ જીવ ઉપગારે સ્વામી; પ્રતિબધે કેવળ પામી–મનમેહન સુર નરપતિ સંપત્તિ ધારી, તુજ તેલે નહીં ઉપગારી, નાણુ રિદ્ધિ અદ્ભૂત તહારી–મનમેહનો
તેણે તુજ દાસપણે રહીએ, કેક સમય તુજ સમ થઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com