________________
(
સીક વિરચિત.
જન્મ મરણ તજી શિવ લહીએ—મનમેાહન૦ ગીત નૃત્ય થેઈ થેઈ કરીએ, વાદ્ય વીણા કરમાં ધરીએ; ‘સીક’ પૂજા કરી સુખ વરીએ—મનમાહન૦
૫૦)
અથ કળશ.
હા અવસર એર બેર નહી આવે—એ રાગ. હા ભવિકા શ્રી જિન પૂજન કીજે. નરભવ લાહા લીજે હા ભવિકા—શ્રી જિન. ઉત્તમ નરભવ આર્ય ક્ષેત્રમાં, શ્રાવક કુળ ગુણખાણી, દુલ ભ યોગ મળ્યો મહાકષ્ટ, સફળ કરા વિ પ્રાણી.— હા ભવિકા. ૧
સત્તભેદે પ્રભુ પદ પૂજા, જ્ઞાતા સૂત્રથી જાણી; દ્વપદી સુર સુરીયાભ પ્રમાણે, કરત વરે શીવરાણી. હા વિકા. ર ભવભવ જન્મ મરણના ફેરા, કરતાં નાન્યે આરો; દેવ દયાળુ શરણુ લહીને, નીજ આતમ ઉદ્ઘારી. હા ભવિકા. ૩ તપગચ્છ ઉપવન મુનિ કજ મધુકર, સ ંવેગ પદ મન ધ્યાય; પૂર્વાચાર્ય વચન અનુસારે, દીલકા ભાવ જણાયા. હા વિકા. ૪ નીતિવિજય શીષ્ય સિદ્ધિવિજયની, આશીષ શીરપે ઉઠાયા. સાંપ્રત સમયે સુગમ વીચારી, એ અધિકાર અનાયા. હા ભવિકા. નેમવિજય શીષ્ય ઉદયવિજયજી, શ્રાવક તાસ કહાયા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com