________________
૪૮ )
રસીક વિરચિત,
v
vvvvvvvvNNN
હાળો. નેક નજર કરે નાથજી—એ દેશી. દેવ દેવી હર મળી, જિન આગે ન ભક્ત કરી
જીહા–એહ સમય રળિયામણે ઠમક ઠમક ઠમકે કરે, વાલા ફરરર ફેર ફુદડી ફરે
જી-એહ. ૧ થનક થનક તા થઈ કરી, ગીત ગાવે મધુર સ્વરે
ત્રિરી છ–એ; ઘમ ઘમ ઘમકે ઘુઘરી, કરે રૂમઝુમ નૃત્ય સુર સુંદરી
જીહા–એહ. ૨ તાલી લીયે જમરી દીએ, એમ નાચે નવી નવી
રીતીયે જીએ; વિવિધ વાત્ર કરમાં થરી, વિણ બંશી બજાવે
ઉલટ ભરી જીહા-એહ. ૩ તે વિધ શ્રાવક ભાવથી, પ્રભુ આગે એકાગ્ર
| સ્વભાવથી જીએ; નાચે “રસી બહુ તાલમા, જેમ નાવે ફરી
જગ જાળમાં જીડે-એહ. ૪ ઇતિ શ્રી સેળમી નાટક પૂજા સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com