Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 58
________________ ૪૮ ) રસીક વિરચિત, v vvvvvvvvNNN હાળો. નેક નજર કરે નાથજી—એ દેશી. દેવ દેવી હર મળી, જિન આગે ન ભક્ત કરી જીહા–એહ સમય રળિયામણે ઠમક ઠમક ઠમકે કરે, વાલા ફરરર ફેર ફુદડી ફરે જી-એહ. ૧ થનક થનક તા થઈ કરી, ગીત ગાવે મધુર સ્વરે ત્રિરી છ–એ; ઘમ ઘમ ઘમકે ઘુઘરી, કરે રૂમઝુમ નૃત્ય સુર સુંદરી જીહા–એહ. ૨ તાલી લીયે જમરી દીએ, એમ નાચે નવી નવી રીતીયે જીએ; વિવિધ વાત્ર કરમાં થરી, વિણ બંશી બજાવે ઉલટ ભરી જીહા-એહ. ૩ તે વિધ શ્રાવક ભાવથી, પ્રભુ આગે એકાગ્ર | સ્વભાવથી જીએ; નાચે “રસી બહુ તાલમા, જેમ નાવે ફરી જગ જાળમાં જીડે-એહ. ૪ ઇતિ શ્રી સેળમી નાટક પૂજા સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68