Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 56
________________ ( ૪ ) રસીક વિરચિત. દ્રવ્યપૂજન મન માહને, ઉત્તમ ભાવના થાય, ભવિજન; ઉર્ધ્વ શિખા જેમ પની, ઉર્ધ્વ ગતિ ભવિ પાય, ભવિજન; સરસ. ૩ જિનવરની જમણી દિશે, ધૂપ દીપ લઇ ચંગ, વિજન; સુરનર પેરે શ્રાવક કરે, પૂજા રસીક' ઉમગ, વિજન. સરસ. ૪ ઇતિ શ્રી ચાક્રમી ધૂપ પૂજા સમાસ અથ શ્રી પંદરમી ગીત પૂજા. દોહરા. ગગન તણી સીમા નહી, નહી જગતકા અંત; નીરૂપમ શિવસુખ તેમ હૈ, જિન ગુણ ગાન અનત. ૧ શત્રુજય સમ તી નહી, નહી અરિહા સમ દેવ; જિન ગુણુ ગાન સરીષ નહી, શિવસુખ દાયક સેવ. મધુર ધ્વનિ ષટ રાગની, રાગણીએ છત્રીસ; સુરનર સરસ સુકઠથી, ગાવે ત્રિભૂવન ઈશુ. ઢાળ વહાલા આજે ઉમંગ મનમાં થયા એ દેશી. આવે આવે અમર સઘળા મળીજો, ગાવે જિનગુણુ ઉન્નત ભાવો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68