Book Title: Vis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Author(s): Nitivijay
Publisher: Bhogilal Dholshaji Zaveri

View full book text
Previous | Next

Page 54
________________ (૪૪) રસીક વિરચિત. પ્રભુ મુખ વિદ્યુત તમે જન “રસીક વરે શિવનાર વરસે મેહુલો. ૬ ઈતિ શ્રી બારમી પુષ્પ મેહપૂજા સમાપ્ત. અથ શ્રી તેરમી અષ્ટમંગળની પૂજા. દેહરા. અખંડ ઉવલ ચંદ્ર જર્યું, અક્ષત લેઈ શ્રીકાર; શુભ ભાવે પૂજન કરે, જિનપતિ આગળ સાર. સ્વસ્તિક દર્પણ કુંભ તેમ, ભદ્રાસન વર્તમાન; નંદાવર્ત શ્રીવત્સને, મીન યુગલ મન માન. એ આઠે મંગળ થકી, અષ્ટ કર્મ હાય નાશ; ભવ દવ તાપ સમાવીને, પામે શિવપુર વાસ. ૩ ન યાત્રા નવાણું કરીએ સલુણુએ દેશી. રયણ કનક મણિ કર ઝહીરે, માપ્તિક સાથ મીલાય. જિનેશ્વર પુજીએ. અમલ અખંડીત અક્ષતેરે, આ મંગળ સુખદાય, જિનેશ્વર. પૂછએ જિન પછએર, પૂજત જવાબ જાય. જિનેશ્વર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68