________________
(૪૪)
રસીક વિરચિત.
પ્રભુ મુખ વિદ્યુત તમે જન “રસીક વરે શિવનાર વરસે મેહુલો. ૬
ઈતિ શ્રી બારમી પુષ્પ મેહપૂજા સમાપ્ત.
અથ શ્રી તેરમી અષ્ટમંગળની પૂજા.
દેહરા. અખંડ ઉવલ ચંદ્ર જર્યું, અક્ષત લેઈ શ્રીકાર; શુભ ભાવે પૂજન કરે, જિનપતિ આગળ સાર.
સ્વસ્તિક દર્પણ કુંભ તેમ, ભદ્રાસન વર્તમાન; નંદાવર્ત શ્રીવત્સને, મીન યુગલ મન માન. એ આઠે મંગળ થકી, અષ્ટ કર્મ હાય નાશ; ભવ દવ તાપ સમાવીને, પામે શિવપુર વાસ.
૩
ન
યાત્રા નવાણું કરીએ સલુણુએ દેશી. રયણ કનક મણિ કર ઝહીરે, માપ્તિક સાથ મીલાય. જિનેશ્વર પુજીએ. અમલ અખંડીત અક્ષતેરે, આ મંગળ સુખદાય,
જિનેશ્વર. પૂછએ જિન પછએર, પૂજત જવાબ જાય. જિનેશ્વર. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com