________________
શ્રી સતરી પૂજા.
(
૫ )
•^^^
^^^
આ મંગળથી પૂજતાંરે, આઠે મદ હાય દૂર, જિનેશ્વર. અડ પયણ રાગી બને, પામે આનંદ પૂર. જિનેશ્વર. ૨૨ અમર અમર સુખ પામવારે, પૂજે અમર અરિહંત જિનેશ્વર. તેણે વિધ શ્રાવય ભાવથીરે, જે “રસીક ભગવંત ૦િ૩
ઈતિ શ્રી તેરમી અષ્ટમંગળ પૂજા સમાપ્ત.
અથ શ્રી ચાદમી ધૂપ પૂજા.
દેહરા. અગર તગર મૃગમદ વળી, સુરભી સુખડ બરાસ; કૃMાગર ઉત્તમ અતિ, મહકે દસ દિશિ વાસ. કપુર કુંદરૂ એ સહુ, મીલાવી છૂત માંહ્ય સરસ સુગધી ધૂપ કરી, પૂજે શ્રી જિનરાય. કર્મ કાષ્ટને બાળવા, ધ્યાનાની પ્રગટાય, ભાવ ધૂપથી આતમા, સહજ વિલાસી થાય.
હાળી. જગજીવન જન વાલ–એ દેશી. સરસ સુગંધી ધૂપ કરી, આવી જિનગૃહ માંહા, ભવિજન પ્રભુ આગળ ઉખેધતાં, પાતક દૂર પલાય, ભવિજન સરસ ૧ કનક ઘડયુ રથ જડ, પધાનું સહાય, ભવિજન, ઉત્તમ સાધન સંતો, ઉત્તમ ભાવ ધરાય વિન–સરસ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com