________________
શ્રી સત્તરલેવી પૂજા
અથ શ્રી બારમી પુષ્પમેહ પૂજા દોહરા.
પંચવરણુ પુષ્પા ગ્રહી, ભવિ શ્રાવક જિન અંગ; મેઘ છટાએ વરસતાં, ધરી મન અતિહી ઉમ‘ગ. પાડેલ પદ્મ પ્રિયંગુ ને પારસ પુષ્પ રસાળ; જળ ધારા જીમ છાંટતા, કર્મ ખપે તત્કાળ. ભાવ વીના નીષ્ફળ કહી, કરીયા કષ્ટ સમાન; ક્રિયા ભાવ હૅતે ગણી. ભાવ ક્રિયા ો માન.
10:1
ઢાળ.
રધરસીયા રંગરસ બન્યા, મન માહનજી—એ દેશી.
ઝીથેા ઝરમર વરસે મેહુલેા, મહારા વહાલાજી; માંહે સુંદર સુરભી ફુલ, વરસે મેહુલા મહારા વહાલાજી. ૧ કમળ સુગધી કેતકી,
મહારા વહાલાજી;
જેની મહેકે વાસ અમૂલ્ય. સચિપતિ સચિ સવી સુરનરા, મળે મેરૂ શિખર પર આય. જિનપતિ જન્મ સમય કરે, કુલવૃષ્ટિ ઉમગ દીલ લાય. શ્રાવક જન એ વિષ કરે, કુલ મેહુ પૂજન સુખકાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ૪૩ )
૧
૨.
વરસે મેહલેા. ૨.
મહારાં વહાલાજી;
વરસે મેહુલે. ૩ મહારા વહાલાજી; વરસે મેહુલે. મહારા વહાલાજી; વરસે મેહુલેા. ૫
૪:
www.umaragyanbhandar.com