________________
રસીક વિરચિત.
અથ શ્રી અગ્યારમી પુષ્પગ્રહ પૂજા. દોહરા.
વિધ વિધ પુષ્પ ગુંથીઉ, સુંદર જિન ગૃહસાર; સુર ગૃહ પણ જસ હેાડમાં, આવે નહિ તલભાર. મન માહક મંડપ રચી, ખાંધ્યા તારણુ ચંગ; જાળી અાખા ચિતરી, 'ઝુમખા સરસ સુરંગ. એ અદ્ભૂત આવાસમાં, પધરાવી જિનદેવ; ભાવે ભક્તિ સુર કરે, પામે શીવપદ એવ.
( ૪ )
*
૧
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ತ
દાળ.
શ્રીરે સિદ્ધાચળ ભેટવા એ દેશી
સમતિધારી શ્રાવકા, જિન મંદીર આવે; પુષ્પ સદન પૂજન કરી, શિવ સદન મીલાવે. સમિત. ૧ ચાર ગતિના ચક્રમાં, સ્થિરતા નહી ક્યાંયે;
જન્મ મરણ વેદન લહી, દુ:ખ દરિયા માંડે. સમતિ ૨ પૂન્ય અપૂર્વ ઉદય થતાં, જીવ નરભવ પાવે;
સમિત. ૩
હાથ ચડયા ચિંતામણી, કેમ ફેક ગુમાવે. પુષ્પગૃહે જિન પૂજતાં, બહુ ભક્તિ ભાવે; ૮ રસીક ? કર્મના ક્ષય કરી, વિ મેક્ષે જાવે. સમકિત.૪ ઇતિ શ્રી અગ્યારમી પુષ્પગૃહ પુજા સમાસ.
www.umaragyanbhandar.com