________________
શ્રી સારી પૂજા
(
૧ )
છે. અછત જિદથુ પ્રીતડી એ દેશી. ત્રિભુવન નાયક જિન તણું, શુભ ભાવે હા સુરનર સમુદાયકે વિવિધ આભૂષણ કર ગ્રહી, કરે ભક્તિ હો એક્તાન લગાયકે. ત્રિભૂવન. ૧ પ્રભુજી તુજ સમ કો નહી, જગ જનની હે શિર તાજ સમાનકે; તેણે તુજ શીશ મુગટ ધરી, નીત્ય સ્મરીએ હે અજરામર સ્થાનકે. - ત્રિભૂવન. ૨ બાહ બાજુબંધ બેરખા, કાને કુંડળ હો સૂર ચંદ્રની જેડ કે; ઉર પર હાર હીરે જડ, એમ અનુપમ હે આભૂષણ કોડ કે ત્રિભૂવન. ૩ નીજ નીજ શક્તિ પ્રમાણુમાં, જિન પૂજે હે સુર સમક્તિવંત કે, તેમ “રસીક શ્રાવક કરે, તે પામે છે ભવ ભયને અંત કે. ત્રિભૂવન. ૪
ઈતિ શ્રી દશમી આભૂષણ પૂજા સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com