SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રસીક વિગત N અમર નીકર સચિ સુરપતિ સંગે, ભક્તિ કરે હીતકારીરેઆતમ રિદ્ધિ અપૂર્વ તુમારી, અમે તુમ પાસ ભીખારીરે. – પૂજન. ૪ સુર સરીખા યાચક પ્રભુ માગે, માગત મોક્ષની બારીરે પૂજન. ૫ ભવ ભય હર જિન ધ્વજ પૂજનથી, રસીક” લો ભવ પારીરે પૂજન. ૬ ઇતી શ્રી નવમી ધ્વજ પૂજા સમાપ્ત. અથ શ્રી દશમી આભરણ પૂજા. દેહરા દશમી રત્નાભરણની, જિન પૂજયકાર, સુરનર પેરે શ્રાવક કરે, શક્તિ તણે અનુસાર, હીરા મોતી લસણુઆ, માણેક પન્ના ચંગ; કરકેટક મણિ રત્નના, આભૂષણ જિન અંગ. રત્નપ્રભા અતિ નિર્મળી, દશ દિશ દેત પ્રકાશ પૂજક તન્મય ભાવથી, પૂર્ણ કરે મન આશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy