________________
મો સતરી પા.
( ૩
)
આણ કર્મ હરનાર અષ્ટમી કરીએ, જિન પૂજા “રસીક? આધાર ભવ જળ તરીએ રે. ૬
ઇતિ શ્રી મામી ચૂર્ણ પૂજા સમાપ્ત.
અથ શ્રી નવમી હવજ પૂજા.
દોહરા. સુંદર જિન મંદીરતણુ, શંગ વિષે સેહંત; રત્ન જડિત સાવન તણે, દંડ અતિ ઝલકત. મંદ પવનમાં લતી, ઘંટ ઘુઘરી અફળાય; મધુર નાદ સુણ તેહને, ધ્વજ ડેલે મનમાંહા. મુજ સરીખુ જગ કે નહી, પુણ્યવંત શીરદાર જિન ગ્રહ પર ગગને રહી, પામુ હરખ અપાર.
હાળી. શિવનારી શિવનારીરે દીલભર દીખાવ હે શિવનારી.
–એ દેશી. જયકારી જયકારીરે પૂજન જયકારી જયકારી. ભવિઝવ ઉદ્ધરવા જિન વાણ; વિજય પતાકા ધારીરે
પૂજન ૧ અનુપમ ધ્વજ લઈ શ્રી જિન પૂજે, ધન્ય તેહ નારીરે
પૂજન ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com