________________
(૩૮)
રસીક વિરચિત. અથ શ્રી આઠમી સુગંધી ચૂર્ણ પૂજા
દેહરા. અતિ ઉત્તમ ગંધે ભર્યો, ઉવલ સરસ બરાસ, અગર પુર ચંદન વળી, અંબર અનુપમ વાસ. માહે મૃગમદ મેળવી, કનક પત્રની સાથ, ચારૂ ચૂરણ કર ગ્રહી, પૂજે ત્રિભુવન નાથ. ચરણ પૂજા આઠમી, અષ્ટ કમ હરનાર, ભવ ભય દૂર હઠાવીને, પહોંચાડે શિદ્વાર
ઢાળ. આદીતે અરિહંત અમ ઘેર આરે એ દેશી. અંબર વર ઘનસાર મૃગમદ મળીરે, માહે સુમનસ સરસ સુવાસ ભાવે ભેળીરે. અનુપમ સુરભી દ્રવ્ય બહુ બહુ લાવીરે, જે પૂજે શ્રી જિનદેવ તાલ મીલાવી. દ્રવ્ય સુગંધે પૂજતાં ભવિ લહીએ, કાંઈ અક્ષય સુખનું ધામ ત્યાં જઈ રહીએ, આતમની દુર્વાસ તે દૂર હરીયેરે, કાંઈ નિર્મળ નીજ સ્વરૂપ હેજે વરીએ. જગત્ અનાદિ કાળ ચેતન રઝળે રે, દુઃખદાયક આઠે કર્મ દાહે પ્રજળેરે.
પ.
Once udrlaltidsWall Gyanibrandar-Urara, Surat Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com