________________
શ્રી સરરરી પૂજા.
(૩૭)
હાથી, બાપલડારે પાતકડા હવે શું કરશે તમે રહીને
એ દેશી, સુંદર સેવનથાળ સુમનનો, ભરી જિનમંદીર જઈએરે, અરિહા અંગે અનુપમ આંગી, કરતા પાવન થઈએરે.
સંદર૦ ૧ રક્ત પીત વળી શ્યામ સુરંગે, સુંદર ચિત્ર પ્રકાશેરે, ઉત્તમ ચિત્રકારની રચના, જગ જન નયન વિકાસેરે
સુંદર૦ -૨ એ વિધ નવ નવ પુષ્પ લઈને, વેલ કાંગરા કરીએ, કુસુમ યોજના કરતા મનમાં, વિધ વિધ ભાવ સમરીએ. સુંદર૦ ૩
સીક સમરણ મન ઉંડ વિચારે, જન મન લીન બનાવે, આંગી મીષે શિવવધુને કાગળ, લખતા શિવ સુખ પાવે.
સુંદર, ૪ ઇતિ શ્રી સાતમી પુષ્પગીની પૂજા સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com