________________
( ૩૬ )
રસીક વિરચિત.
જાસુલ ચંપક સુવિશાળા. ચિત્તહર ચારૂં સંરબાળારે
જિનરાજે ૨ જેમ મેક્તિક હાર સુહાવે, માંહે નવ નવા રત્ન જડાવે, તે વિધ કુલ માળ કરાવે, ભવિ દેખત આનંદ પારે
જિનરાજ. ૩ એણી પર ભવિ શ્રાવક રંગે, લઈ મનહર માળ ઉમંગે સ્થાપે જગનાયક અંગે, તે પરણે “રસીક”શિવ સંગેરે–
જિનરાજ, ૪ ઈતિ શ્રી છઠ્ઠી કુલની માળાની પૂજા સમાપ્ત
અથ શ્રી સાતમી ફુલની આંગીની પૂજા
દેહરા. કમળ કેતકી કેવડો, કર ને કેલ; પાડલ પદ્મ પ્રિયંગુ એ, સુમન સુગંધ અમલ. મરૂઓ માલતી મતીઓ, મેગર ને મંદાર; મબ્રિકા મચકુંદની, મહકે વાસ અપાર. સર્વોત્તમ સુંદર વળી, સુરભી રસ ભરપુર, વિવિધ જાતી કુસુમ કરી, આંગી રો જિન સૂર. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com