________________
શ્રી સત્તરસેલી પૂજા. (૩૫). શતપત્રી જાસુલ ભલારે, ચંપે ચીર હરનાર-અવસર એ રૂડે. ૩ વિકસિત સુરભી ફલનારે, કંચન થાળ વિશાળ–અવસર એ રૂડે. રસીકભાવથી કર ગ્રહીરે, પૂજે જગત દયાળ-અવસરે એ રૂ.૪
ઈતિ શ્રી પંચમી પુષ્ય પૂજા સમાપ્ત
અથ શ્રી છઠ્ઠી કુલની માળાની પૂજા.
દેહરા. વેત પુષ્પ પારસતણી, ગુંથી મનહર માળ; શ્રી જિનકકે સ્થાપતા, વરીએ શિવ વરમાળ. માળા મેહન વેલડી, સુરતરૂ જિન જગદીશ તીવ્ર ભાવ પૂજક ધરે, પામે સયલ જગીસ. સુંદર સેવન થાળમાં, મૂકી જિનગૃહ જાય; અન્યમતિ અવલોકતા, સમક્તિ કારણ થાય.
ચામાથી પારણુ આવે એ દેશી. સુર સુંદર માળ બનાવે, માહે વિધ વિધ કુલ ભરાવે, ભક્ત પ્રભુ કંઠ ચઢાવે, ધરી ઉલટ ભાવના ભાવેરે, જિનરાજ જગત ઉપગારી, પ્રભુ ઘો શિવ માળ સ્વીકારીરે
જિનરાજ૦૧ લઈ પારસ પુષ્પની માળા, માહે ગુંથી ગુલાબ રૂપાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com