SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) રસીક વિરચિત. એ ઉપગે ફળદાય, અવિધિએ પુએરે લોલ; , મનુઅ જન્મ પામીને, લાહો લીજીએ રે લોલ, , “રસીક પ્રભુની પૂજા, ભાવે કીજીએરે લેલસજની ૩ ઈતિ શ્રી ચેથી વાસક્ષેપપૂજા સમાપ્ત. અથ શ્રી પાંચમી પુષ્પાહણ પૂજા. દેહરા. પચરંગી પુ તણુ, મહકે અતિહી સુગંધ; તે લઈ જિનવર પૂજતા, ગુટે દુર્ગતી બંધ. મનહર સુંદર શોભતા, વિવિધ જાતીના કુલ શુદ્ધ ભાવ પૂજક ધરે, પામે લાભ અમુલ્ય. દ્રવ્ય ભાવ હેતે કરે, પૂજા શ્રી જિનરાજ; કારણ કાર્ય નીમીત્ત છે, ભાવ દીયે શિવરાજ. ઢાળી. તપશુ રંગ લાગ્યો–એ દેશી. પંચવરણ કુસુમ કરે, આંગી અનુપમ ઠાઠ-અવસર એ રૂડે. નંદનવનથી લાવતારે, સુરનર નીજ વધુ સાથ-અવસર એ રૂડે ૧ જાઈ જઈ વર કેતકીરે, માલતી લાલ ગુલાબ-અવસર એ રૂડે. સરસ સેવંત્રી મેગરા, કમલકુંદ ભરી છાબ-અવસર એ રૂ. ૨ પારીજાતક કેવડે, ડમણે દીવ્ય અપાર-અવસર એ રૂડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy